શિવ સંદેશ
Motivational

આત્મનિર્ભરતા થી આત્મસન્માન

11 July 2020
Opening book…

Full text

આત્મનિર્ભરતા થી આત્મસન્માન

બે બોલ

માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કોરોનાની વૈશ્વિક મહામારી ના કારણે દેશની જનતા ની રક્ષા કાજે કરવું પડેલ ફરજિયાત લોક ડાઉન ના કારણે સર્જાયેલ આર્થિક અનિશ્ચિતતા ના કારણે થયેલ નુકસાન ને પાટા પર લાવવા માટે સૌથી અગત્યનો મંત્ર આપ્યો છે “આત્મનિર્ભરતા “. જો કે તેઓએ  દેશના વડાપ્રધાન હોવાના નાતે વાત કરેલ છે “દેશની આત્મનિર્ભરતાની” .  પરંતુ તેઓનો આ મંત્ર સમગ્ર  “વિશ્વ” ને લાગુ પડે છે. તે જ રીતે સમગ્ર “સમાજ”  ને લાગુ પડે છે.  તે જ રીતે સમગ્ર “કુટુંબ” ને પણ લાગુ પડે છે. અને તે જ રીતે “વ્યક્તિ ને પણ લાગુ પડે છે.

કહેવત છે કે, “Charity begins from home”. ફક્ત “Charity” જ નહીં, કોઈપણ કાર્યની શરૂઆત પોતાનાથી કરો. આપોઆપ પોતાનાથી સમાજ સુધી, સમાજથી રાષ્ટ્ર સુધી અને અંતે વિશ્વ સુધી તેની અસર પડે છે. કારણ કે વ્યક્તિઓના સમૂહથી સમાજ બને છે. સમાજના સમૂહથી ગામ બને છે. ગામના સમૂહથી તાલુકા, તાલુકાનાં સમૂહથી રાજ્ય, રાજયોના સમૂહથી દેશ બને છે. જો કુટુંબ આત્મનિર્ભર હશે તો સમાજ આત્મનિર્ભર બનશે તે જ રીતે ગામ, રાજ્ય તથા દેશ આત્મનિર્ભર થશે, આમ આપણે પોતે આત્મનિર્ભર થઈ દેશને આત્મનિરભર થવામાં મદદ રૂપ થઈએ. આ મંત્ર ખૂબ જ પ્રેરણાદાયક છે. તો આવો આપણે કેવી રીતે દેશને “આત્મનિર્ભર” બનાવી  શકીએ?

સમાજના વિકાસને અવરોધક  મુખ્ય પરિબળો : – ગરીબી, બેરોજગારી અને મોંઘવારી (જેનું વિગતવાર વિશ્લેષણ અન્ય પ્રકરણમાં કરીશું)

ત્રણે પરિબળો એકબીજાના પર્યાય છે. પરંતુ રોજગારી મળવાથી ગરીબી દૂર કરવામાં રાહત જણાશે તથા મોંઘવારીની અસર દૂર કરવામાં પણ સહાયરૂપ થશે.  જેના નિરાકરણ માટે સૌ પ્રથમ કુટુંબ દીઠ ઓછામાં ઓછી એક વ્યક્તિને સ્વરોજગારી” મળવી જરૂરી છે. જેમાં શિક્ષિત, અશિક્ષિત, કુશળ/બિન કુશળ કારીગરો,ને સ્વરોજગારી મળી રહે તે હેતુથી નીચે પ્રમાણેના સ્વરોજગારી અંગેના પ્રોજેક્ટો દર્શાવેલ છે. જે પૈકી જેને જે પ્રોજેક્ટ અનુકુળ આવે, જેઓને જેમાં “રસ”  હોય, તેઓએ પોતાની “ક્ષમતા” પ્રમાણે પોતાની આવડત તથા લોકસંપર્કનો યોગ્ય ઉપયોગ કરી સ્વરોજગારીમેળવી શકો છો.

સ્વરોજગારી/બીઝનેસની પૂર્વ શરતો : –

શું તમારી પાસે “કુશળતા” છે?

શું તમારી પાસે “અનુભવ ” છે?

શું તમારી પાસે “અવલોકન શક્તિ ” છે?

શું તમારી પાસે “તાલીમ” છે?

શું તમારી પાસે “શક્તિ” છે?

શું તમારી પાસે “જુસ્સો ” છે?

શું તમારી પાસે “રૂચિ” છે?

શું તમારી પાસે “પ્રતિભા ” છે?

શું તમારી પાસે “ક્ષમતા” છે? (પોતાની ક્ષમતા પ્રમાણે વ્યવસાય પસંદ કરવો)

શું તમારી પાસે “મૂડી” છે? (કેટલાક વ્યવસાયોમાં મૂડી નહિવત જરૂરી)

શું તમારી પાસે “જોખમ લેવાની તૈયારી ” છે? (જે બધા વ્યવસાયોમાં છે)

શું તમારી પાસે “વ્યવસાય વ્યવસ્થાપન કુશળતા” છે?

આપણે જીવન નિર્વાહ માટે કોઈક ને કોઈક વ્યવસાય/નોકરી કરતાં હોઈએ છીએ. જેનાથી આપણે આપના કુટુંબનું ભરણપોષણ કરતાં હોઈએ છીએ. બહુ જૂજ લોકો આ ઉપરાંત નું અર્થોપાર્જન કરી લેતા હોય છે. મતલબ મોટા ભાગની વ્યક્તિઓ આવક અને જાવકના છેડા જ મેળવી શકતા હોય છે. આત્મનિર્ભર થવા માટે  જાવક કરતાં આવકનો સ્રોત વધુ હોવો જોઈએ. તો આપણે “આવકનો સ્રોત” કેવી રીતે વધારી શકીએ?

બધા લોકોને સપનાઓ હોય છે પણ તેના વિશે આગળ વધતા લોકો નસીબ ને દોષ આપે છે. તમારા સપનાઓ તમારે સાકાર કરવાના છે. તમે તમારા ભાગ્યવિધાતા છો. જેથી  તમારા સપનાઓને સાકર કરવા માટે ખુબ હકારાત્મક ઉર્જા આપો , તેના વિશે સતત વિચાર કરો , તમારી આસપાસ ને સપનાઓ થી ભરી દો , તમારી જાતને ખુશીઓમા કલ્પના કરો, તમારી જાત પર વિશ્વાસ રાખો, પ્રેમથી મહેનત કરો, તમારા કર્મને ખૂબ જ પ્રેમ કરો, દુનિયા બદલવા કરતાં પોતાની વિચારધારા બદલો, તો તમારુ સ્વપ્ન ગમે તેટલુ મોટુ હશે તો પણ  જરુર પુરુ થશે પણ તેના માટે ધીરજ રાખો અને ક્યારેય શંકા કરો.

આપણે હાલ જે વ્યવસાય કરીએ છીએ તે આપણા કુટુંબના ભરણપોષણ માટે કરીએ છીએ. વ્યવસાય કોઈપણ હોય, કોઈપણ વ્યવસાય “નાનો” હોતો નથી. પરંતુ ઉપર જણાવ્યુ તેમ ફક્ત તેના દ્વારા આપણા કુટુંબનું ભરણપોષણ જ કરી શકીએ છીએ. આત્મનિર્ભર થવા માટે આપણા ચાલુ “વ્યવસાય સાથે” અન્ય પૂરક વ્યવસાય કરવાથી આપણી આવકનો સ્રોત વધારી શકીએ છીએ. હું હમણાં થોડા સામાન્ય ઉદાહરણ આપીશ. ત્યારબાદ “પૂરક આવક” ના અન્ય  ઘણા બધા સ્રોતો રજૂ કરીશ.

હવે જોઈએ વ્યવસાયો.

પાનના ગલ્લાવાળાઓ, ધોબીકામ કરવાવાળાઓ, નાસ્તાની લારીવાળાઓ, ફેરિયાઓ, વાળંદકામ કરવાવાળાઓ, મજૂરીકામ કરવાવાળાઓ, દૂધ – આઇસ્ક્રીમ પાર્લર વાળાઓ વિગરે ઘણા બધા આવા નાના નાના વ્યવસાયો કરવા વાળાઓ મકાનના લે – વેચ તથા ભાડે અપાવવાનું કામ કરીને પૂરક આવક મેળવે છે.

આ  તો ફક્ત ઉદાહરણ છે. આમ ચાલુ વ્યવસાય ની સાથે અન્ય “પૂરક વ્યવસાય” કરી શકાય.  ત્યારબાદ આવા કોઈપણ પૂરક વ્યવસાયમાં ફાવટ આવી જાય તો તેને “સ્વતંત્ર વ્યવસાય તરીકે વિકસાવી શકાય.

તો હવે આપણે આવા “પ્રકરણ” વાઇઝ “પૂરક વ્યવસાયો” જોઈએ. (અત્રે ફક્ત વ્યવસાયો જ દર્શાવેલ છે. “વિગતવાર પ્રોજેકટ રિપોર્ટ” હવે પછી)

સૌ પ્રથમ “કન્સલ્ટિંગ બિઝનેસ” કે જેમાં કોઈ જાતનું મૂડી રોકાણ હોતું નથી અને મોટાભાગે સમયનું પણ રોકાણ હોતું નથી.

પ્રકરણ – ૧

કન્સલ્ટિંગ બિઝનેસ

“કન્સલ્ટન્સી” ના વ્યવસાય માટે આજુ બાજુના વ્યાપારનું સામાન્ય જ્ઞાન, લોક સંપર્ક, વાકચાતુર્ય, અનુભવો, વિગેરે હોવું જરૂરી છે , જે સામાન્ય રીતે દરેક વ્યક્તિમાં હોય છે. એટલે કે કોઈપણ વ્યક્તિ કરી શકે છે. 

કન્સલ્ટન્સીને લગતા કેટલાક વ્યવસાયો નીચે મુજબ છે.

  1. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ (મકાન લે – વેચ, ભાડે અથવા ગીરો),
  2. મટિરિયલ સપ્લાય કન્સલ્ટન્ટ,
  3. પ્લમ્બિંગ – ઇલેક્ટ્રીક તથા પ્રોપર્ટીને લગતી અન્ય સેવાઓ,  
  4. લેબર સપ્લાય કન્સલ્ટન્ટ
  5. સિક્યુરિટી કન્સલ્ટન્ટ
  6. નાણાકીય પ્લાનિંગ કન્સલ્ટન્ટ (બચત તથા બેંકિંગ, તથા પોષ્ટ ખાતામાં એજન્સી )
  7. ઈન્સ્યોરન્સ  કન્સલ્ટન્ટ
  8. લોન કન્સલ્ટન્ટ
  9. શૈક્ષણિક કન્સલ્ટન્ટ
  10. ટેક્સ કન્સલ્ટન્ટ
  11. સેલ્સ કન્સલ્ટન્ટ
  12. રેસ્ટોરન્ટ કન્સલ્ટન્ટ
  13. ઇવેન્ટ કન્સલ્ટન્ટ (લગ્ન તથા અન્ય નાના નાના પ્રસંગો)
  14. હેલ્થ કેર કન્સલ્ટન્ટ
  15. મોર્ટગેજ કન્સલ્ટન્ટ
  16. મેનેજમેંટ કન્સલ્ટન્ટ
  17. કેર ટેકર કન્સલ્ટન્ટ
  18. બિઝનેસ કન્સલ્ટન્ટ
  19. માર્કેટિંગ કન્સલ્ટન્ટ
  20. ટ્રાવેલ્સ કન્સલ્ટન્ટ (ટ્રાવેલ કંપનીઓ સાથે કન્સલ્ટન્સી/એજન્સી)
  21. કાર રેન્ટલ કન્સલ્ટન્ટ
  22. જૂના વાહનો કન્સલ્ટન્ટ
  23. ટ્રાંસપોર્ટ કન્સલ્ટન્ટ
  24. વ્હીકલ ટોઇંગ સર્વિસ કન્સલ્ટન્ટ
  25. ટેક્સી કન્સલ્ટન્ટ
  26. જાહેરાતો કન્સલ્ટન્ટ
  27. સોસિયલ મીડિયા કન્સલ્ટન્ટ
  28. કોલેજ એડમિશન કન્સલ્ટન્ટ
  29. બિઝનેસ ડેવેલપમેંટ / પ્લાન કન્સલ્ટન્ટ
  30. કસ્ટમર કેર કન્સલ્ટન્ટ
  31. રિસ્યૂમ કન્સલ્ટન્ટ
  32. કેરિયર  કન્સલ્ટન્ટ
  33. રિક્રૂટમેંટ કન્સલ્ટન્ટ
  34. કોચિંગ કન્સલ્ટન્ટ
  35. કોમ્પ્યુટર  કન્સલ્ટન્ટ
  36. ફોટોગ્રાફી કન્સલ્ટન્ટ
  37. કેટરિંગ કન્સલ્ટન્ટ
  38. પ્રિંટિંગ સર્વિસિસ કન્સલ્ટન્ટ
  39. પેકેજિંગ અને ડિલિવરી કન્સલ્ટન્ટ
  40. વોટર સપ્લાય કન્સલ્ટન્ટ

આ ઉપરાંત આપણી “આજુબાજુ”માં જ આવા ઘણા બધા બિઝનેસ હોય છે જેમાં કન્સલ્ટન્ટ દ્વારા ચાલુ વ્યવસાયે વધારાની આવક મેળવી શકીએ છીએ.

Consultant : If you have expertise, certification, natural abilities, or specialized training, there’s the potential to use those skills, experience, and knowledge to start a consulting business

ઉપરોક્ત તમામ કન્સલ્ટિંગ સર્વિસિસમાં દર્શાવેલ વ્યવસાયો “સ્વતંત્ર”  રીતે પણ કરી શકો છો.

બીજા અગત્યના  વ્યવસાયો  છે ”નવી નવી કારકિર્દીઓ” શોધી તેમાં પ્રયત્ન કરવાનો.

પ્રકરણ – ૨

નવી નવી કારકિર્દીઓ

આ પ્રકરણમાં દર્શાવેલ તમામ વ્યવસાયો પોતાની “ક્ષમતા”, “આવડત”, અને “રસ” અનુસાર કોઇપણ  એક અથવા એકથી વધુ વ્યવસાયો કરી શકો છો. આ તમામ વ્યવસાયો “પોતે” કરી શકો, “બીજા” પાસે કરાવી શકો તથા તેમાં “કન્સલ્ટન્સી” પણ કરી શકો છો.

  1. ફેશન ડીઝાઇનીંગ બીઝનેસ
  2. રમતગમતનાં સાધનો નો બીઝનેસ
  3. ઇવેન્ટ મેનેજમેન્ટ બીઝનેસ
  4. કોમરસિયલ આર્ટીસ્ટ બીઝનેસ
  5. ઉડ્ડયન ક્ષેત્ર બીઝનેસમાં ઘણી બધી સેવાઓ હોય છે.
  6. પ્લેસમેન્ટ બીઝનેસ
  7. જાહેરાત બીઝનેસ
  8. ફીટનેસ બીઝનેસ
  9. સેલ્સમેન,
  10. ડિઝાઇનિંગ બીઝનેસ
  11. સૌંદર્ય પ્રસાધનો નો બીઝનેસ
  12. બ્યુટિશિયન બીઝનેસ
  13. ટેલીવિઝન, નાટકો, તથા ફિલ્મ ક્ષેત્રે  કલાકારો,ફોટોગ્રાફી,વીડીયોગ્રાફી, સેટ ડીઝાઇનીંગ, સ્ટોરી રાઇટીંગ, ડાયલોગ રાઇટીંગ, વસ્ત્રોઆભૂષણો, સ્ટેજ, સેટ્સ ઊભા કરવા અને અન્ય વસ્તુઓ ભાડે આપવાનો બીઝનેસ
  14. પાર્ટીઓના આયોજન (લગ્ન તથા અન્ય નાના મોટા પ્રસંગો)
  15. એનિમેશન
  16. ઇન્ડસ્ટ્રીયલ હાર્ડવેર, બીઝનેસ
  17. ટ્રાન્સપોર્ટ બીઝનેસ
  18. ઇલેક્ટ્રિકલ બીઝનેસ
  19. સ્ટેશનરી બીઝનેસ
  20. કોટન વેસ્ટ બીઝનેસ
  21. ઝેરોક્ષ, સ્કેનર, કોપીયર,
  22. કમ્પ્યુટર પ્રોગ્રામીંગ તથા ટાઇપીંગ,
  23. લેથ મશીન (તમામ ઉદ્યોગને લગતા),
  24. પ્લાસ્ટિક ઉદ્યોગ,
  25. રમકડાં,
  26. રીફીલ ઉદ્યોગ,
  27. મીણબત્તી,
  28. ઘર વપરાશની ચીજ વસ્તુઓનું ઉત્પાદન / વેચાણ,
  29. રેડીમેઇડ વસ્ત્રોનું ઉત્પાદન / વેચાણ,
  30. ડેરી ઉદ્યોગ,
  31. ફ્લોર મિલ – આટા,(ઘંટી)
  32. પ્રેસ,
  33. કાર્ડબોર્ડ પેકેજીંગ,
  34. ઇંટ ઉદ્યોગ,
  35. ડીસ્પોઝેબલપડીયા, પતરાળા, ગ્લાસ, ડીસો, પેપર નેપકીન,
  36. પાપડપાપડીવડીખાખરામઠીયાંફાફડાચોળાફળી ઉત્પાદન વિગેરે.
  37. સીવણકામભરતકામ,
  38. બુકબાઇડીંગ,
  39. પેપર ક્ટીંગમાંથી વેસ્ટમાં થી બેસ્ટ
  40. નોટબુકો બનાવવી.,
  41. જુના પુસ્તકો લેવેચ,
  42. ઘરવપરાશની વસ્તુઓનો સેલ,
  43. બેડશીટપીલોકવરપડદા વિગેરે તૈયાર કરવા,
  44. ઓટો ગેરેજ,
  45. ફોટોગ્રાફી, વીડીઓગ્રાફી, એડીટીંગ,
  46. કેટરીંગ,
  47. ઓરકેસ્ટ્રા,
  48. એરબુકીંગ, રેલબુકીંગ,
  49. મેટ્રેસીસ,
  50. મહેન્દી,

                                                                                 (ક્રમશ:)

પ્રકરણ – ૨ નવી નવી કારકિર્દીઓ   (ક્રમશ:)

  • ડેકોરેટિવ બેગ,
  • ફર્નિચર નવું તથા જુનું,
  • ઇન્ટીરીયર ડેકોરેશન,
  • ઇલેક્ટ્રોનિક્સ એસેમ્બલીંગ,
  • ઇલેક્ટ્રોનિક્સ રેપેરીંગ, વિગેરે.
  • ગ્રુપ માર્કેટીંગ,
  • કાર સર્વિસીંગ,
  • ટ્રાવેલ એજન્સી
  • ફૂડ ઉદ્યોગ
  • ઇલેક્ટ્રીકલ સર્વિસીંગ,
  • ઇલેક્ટ્રોનિક સર્વિસીંગ
  • ઑનલાઇન બીઝનેસ
  • મેઇલ ઓર્ડર બીઝનેસ
  • હોમ પાર્ટી બીઝનેસ
  • ઇમ્પોર્ટ એક્ષ્પોર્ટ બીઝનેસ
  • વૉટર બૉટલ બીઝનેસ
  • સાબુ બનાવવાનો બીઝનેસ
  • ચૉકલેટ બીઝનેસ
  • પૉપકોર્ન બીઝનેસ
  • મેચીંગ મટીરીયલ બીઝનેસ
  • કૉમર્સ બીઝનેસ
  • ફ્રેંચાઇઝી બીઝનેસ
  • પાવડર કોટીંગ બીઝનેસ
  • અગરબત્તી ઉત્પાદન/વેચાણ
  • અત્તર ઉત્પાદન/વેચાણ
  • ડૉલર સ્ટોર
  • બલૂન (ફુગ્ગા) બીઝનેસ
  • રમત ગમતનાં સાધનો
  • બૂક સ્ટોર
  • ફર્નીચર                                                     (ક્રમશ : )

પ્રકરણ – ૨ નવી નવી કારકિર્દીઓ   (ક્રમશ:)

  • ગીફ્ટ શૉપ
  • ગ્લાસ બીઝનેસ
  • છુટક વેચાણ,
  • જથ્થાબંધ વેચાણ,
  • ઉત્પાદન, વિતરણ (ડીસ્ટ્રીબ્યુશન),
  • સોલાર બીઝનેસ,
  • સેલફોન બીઝનેસ,
  • આર્ટ બીઝનેસ, વિતરણ બીઝનેસ,
  • કેબીન/કેબીનેટ/ફૂડ સોડા કાર્ટ
  • બારી બારણાં/રૂફ
  • ખેતીના ઑજારો
  • તૈયાર લોટ વેચાણ
  • ઇલેક્ટ્રિકલ બીઝનેસ
  • કાપડ, સાડીઓ, મેચીંગ, ડ્રેસ મટિરિયલ, ઉત્પાદન / વેચાણ,
  • હેન્ડબેગ,
  • પગરખાં ,
  • રત્નો અને જ્વેલરી ઉત્પાદન /વેચાણ
  • આર્ટિફિસિયલ જ્વેલરી,
  • કૉસ્મેટીક સાધનો
  • ટીશર્ટ બીઝનેસ
  • સોલાર, રીસાયક્લીંગ,
  • સ્ક્રેપ બીઝનેસ/ સ્ક્રેપ બુક્સ, (રદ્દી),
  • આઇસક્રીમ બીઝનેસ,
  • ઇમ્પોર્ટ/એક્ષ્પોર્ટ બીઝનેસ
  • હૉટેલ, બીઝનેસ
  • ફર્નીચર, બીઝનેસ
  • ઇન્ટીરીયર ડીઝાઇન બીઝનેસ
  • રીટેઇલ, હૉલસેલ ઉત્પાદન વિતરણ,
  • પબ્લીશીંગ, (મેગેઝીન),
  • જુના પુસ્તકો, લે – વેચ                                          (ક્રમશ : )

પ્રકરણ – ૨ નવી નવી કારકિર્દીઓ   (ક્રમશ:)

  1. ગીફ્ટ બાસ્કેટ,
  2. હેન્ડબેગ,
  3. હોમ હેલ્થ કેર બીઝનેસ,
  4. પેઇન્ટીંગ બીઝનેસ,
  5. ટ્યુટોરીયલ બીઝનેસ,
  6. રોજગારી બીઝનેસ,
  7. સ્ટોરેજ યુનીટ,
  8. વીડીયો રેંટલ બીઝનેસ,
  9. સેલ ફોન બીઝનેસ,
  10. સીક્યુરીટી બીઝનેસ,
  11. એન્જીન રીપેર બીઝ્નેસ,
  12. સિલાઈ મશીન વેચાણ/રીપેર  
  13. યુઝ્ડ કાર બીઝનેસ,
  14. આર્ટ બીઝનેસ,
  15. કોચીંગ બીઝનેસ,
  16. ઇલેક્ટ્રીક,
  17. કેન્ડી,
  18. માર્કેટીંગ બીઝનેસ.
  19. ડ્રાય ક્લીનીંગ,
  20. બસ ક્લીનીંગ બીઝનેસ,
  21. ક્લોથીંગ કંપની, પ્રીંટીંગ અને સ્ટોરેજ,
  22. બુક સ્ટોર,
  23. બ્યુટીક,
  24. કેટલ ફાર્મ,
  25. જ્યુસ બાર,
  26. બ્યુટી સલોન,
  27. નેઇલ સલોન,
  28. પ્રાઇવેટ સીક્યુરીટી કંપની, /એમ્પ્લોયમેંટ અને સ્ટાફ સર્વીસ,
  29. હૉસ્ટેલ,
  30. પેઈંગ ગેસ્ટ

                                                                                  (ક્રમશ : )

પ્રકરણ – ૨ નવી નવી કારકિર્દીઓ   (ક્રમશ:)

  1. ટિફિન સેવા બિઝનેસ,
  2. ડીલરશીપ,
  3. પ્રોજેક્ટ વર્ક,
  4. ફ્લાવર શોપ,
  5. ઇન્ફોર્મેશન ટેકનોલોજી,
  6. વેબ ડેવેલપમેન્ટ / ડિઝાઇનિંગ
  7. ટ્રાવેલ અને ટુરીઝમ,   
  8. ફૂડ ટ્રક ઓપરેશન,
  9. બીઝનેસ ટ્રેઇનીંગ,
  10. લીગલ સર્વીસીંગ,
  11. પેકેજીંગ,
  12. વેબ કન્ટેન્ટ ડેવેલપમેનટ,
  13. વેબસાઇટ વનાવવી,
  14. ડીઝાઇન પ્રીંટીંગ,
  15. જાહેરાતો
  16. પ્રિંટીંગ,
  17. લૉગો તૈયાર કરવો,
  18. કાર્ડ પ્રીંટીંગ, (બીઝનેસ કાર્ડ, બ્રૉચર્સ,)
  19. સોસીય મીડીયા માર્કેટીંગ (બીઝનેસ, ઓર્ગેનાઇઝેશન,
  20. વ્યક્તિગત કોપી રાઇટર
  21. ખેતીવાડી અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ, અને સ્ટોરેજ યુનિટ,
  22. કેમીકલ અને પેટ્રોકેમીકલ
  23. ઇન્ફૉર્મેશન ટેકનોલોજી
  24. મીનરલ બેઝ અને સંલગ્ન ઉદ્યોગ
  25. પ્લાસ્ટિક અને સંલગ્ન ઉદ્યોગ
  26. બંદરીય પ્રવૃત્તિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર
  27. કાપડ અને પોષાક ઉત્પાદન/વેચાણ  
  28. પ્રવાસન વિકાસ યોજના
  29. વિકાસ અને પર્યાવરણ
  30. શહેરી વિકાસ

                                                                            (ક્રમશ :

પ્રકરણ – ૨ નવી નવી કારકિર્દીઓ   (ક્રમશ:)

  1. ગ્રામીણ વિકાસ
  2. ઑટો અને એન્જિનીયરીંગ
  3. બાયો ટેક્નોલોજી અને ફાર્મા
  4. ઓઇલ ગેસ અને પાવર સેક્ટર
  5. નાનાઅને મધ્યમ કક્ષાના ઉદ્યોગો (અલગથી યાદી બનાવવી)
  6. સામાન્ય પ્રદુષણ નિયંત્રણ અને નિકાલ
  7. મૂળભૂત માળખાકીય સુવિધાઓ
  8. ઔદ્યોગિક પાર્ક
  9. ટ્રેઇનીંગ ઇન્સ્ટીટ્યુટ
  10. માનવ કલ્યાણ યોજનાઓ
  11. ઉદ્યોગો માટે તાલિમબદ્ધ માનવ શક્તિ
  12. રોજગાર અપાવતી હેલ્પલાઇન
  13. ખેત મજૂરો,  બેકાર મજૂરો અને કારીગરોને તાલીમ અને શિક્ષણ

સીઝનેબલ

  1. ઉત્તરાયણપતંગદોરા,        
  2. હોળીધાણી ચણા,ખજૂર, પિચકારી, રંગ, વિગેરે
  3. રક્ષાબંધનરાખડીઓ,  
  4. દિવાળીમિણબત્તી,કેલેન્ડર્સ .અવનવા સેલના સ્ટોલ, ફટાકડા પોટ પઇન્ટીંગ હે ન્ડિક્રાફ્ટના વેચાણ વિગેરે.

આ ઉપરાંત આપની આજુ બાજુ અને માર્કેટમાં સર્વે કરવામાં આવે તો આવા ઘણા બધા વ્યવસાયો મળી આવશે.

ત્રીજો અગત્યનો વ્યવસાય છે “ઇવેન્ટ મેનેજમેંટ”નો.

પ્રકરણ – ૩

ઇવેન્ટ મેનેજમેંટ

લગ્ન ત્સ્થા અન્ય પ્રસંગો :

  • ફોટોગ્રાફી
  • ઇવેન્ટ પ્લાનીંગ
  • લગ્નને લગત તમામ પ્લાનીંગ
  • પાર્ટી પ્લાનીંગ
  • કેટરીંગ પ્લાનીંગ તથા
  • ફૂલો કન્સલ્ટન્સી તથા સજાવટ
  • આમંત્રણ પ્લાનીંગ
  • ઓરકેસ્ટ્રા કન્સલ્ટન્સી તથા ઓર્ગેનાઇઝીંગ,
  • ડાન્સપાર્ટી
  • મેજીક શો
  • અન્ય શો
  • ફરાસખાના
  • ડી. જે. સર્વીસ
  • બેન્ડવાજા
  • ફટાકડા
  • ડીસ્પોઝેબલ આઇટમો,
  • સંગીત જલસા

 આ તમામનું ઓર્ગેનાઇઝિંગ તથા કન્સલ્ટન્સી

આ ઉપરાંત આપની આજુ બાજુ અને અન્ય પ્રસંગોમાં સર્વે કરવામાં આવે તો આવા ઘણા બધા વ્યવસાયો મળી આવશે.

ચોથો અગત્યનો વ્યવસાય છે “નાટકો ”નો.

પ્રકરણ – ૪

ડ્રામા નાટકો

  • ડ્રામા સ્ટેજ
  • કલાકારો
  • પોષાકો
  • આભૂષણો
  • ડ્રેસ ડીઝાઇનરો
  • સ્ટેજ મટીરીયલ્સ
  • સ્ટેજ ફર્નીચર
  • સ્ટેજ લાઇટીંગ
  • કેમેરા

પાંચમો  અગત્યનો વ્યવસાય છે “બિઝનેસ સર્વિસિસ ”નો.

પ્રકરણ – ૫

બીઝનેસ સર્વીસીસ

  • કુરીયર સર્વીસીસ
  • ડીલીવરી સર્વીસીસ
  • સ્ટાફ સર્વીસીસ
  • માર્કેટીંગ એજન્સી
  • જાહેરાત એજન્સી
  • પ્રીન્ટીંગ સર્વીસીસ
  • કૉલ સેન્ટર
  • મેનેજર
  • એકાઉન્ટિંગ સર્વિસિસ
  • પેકેજીંગ અને ડીલીવરી સર્વિસિસ
  • હેલ્થ કેર બીઝનેસ (હોમ સર્વીસ)

આ ઉપરાંત ઘણી બધી સર્વિસિસની બિઝનેસ  કરી શકાય.

છઠ્ઠો અગત્યનો વ્યવસાય છે “ફોટોગ્રાફી ”નો.

પ્રકરણ – ૬

ફોટોગ્રાફી

  1. લગ્ન તથા અન્ય નાના મોટા પ્રસંગો
  2. આઉટડોર ફોટોગ્રાફી
  3. ફેશન ફોટોગ્રાફી
  4. વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી
  5. કોમર્સીયલ ફોટોગ્રાફી
  6. ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફી
  7. પ્રોડક્ટ ફોટોગ્રાફી
  8. ઇવેન્ટ ફોટોગ્રાફી
  9. પાલતુ પ્રાણીઓ  ફોટોગ્રાફી
  10. ફેમીલી ફોટોગ્રાફ
  11. બાળકોના જન્મની ફોટોગ્રાફી
  12. રીયલ એસ્ટેટ ફોટોગ્રાફી
  13. આર્કીટેક્ચરલ ફોટોગ્રાફી
  14. સ્પોર્ટ ફોટોગ્રાફી
  15. લાઇફ સ્ટાઇલ ફોટોગ્રાફી
  16. પાણીમાં ફોટોગ્રાફી
  17. જ્વેલરી ફોટોગ્રાફી
  18. મેડીકલ ફોટોગ્રાફી
  19. મૉડેલ ફોટોગ્રાફ
  20. ઑટોમોટીવ ફોટોગ્રાફી
  21. સમાચાર ફોટોગ્રાફી
  22. બેન્ડ ફોટોગ્રાફી સહિત અન્ય ફોટોગ્રાફી

આવા બીજા ઘણા ફોટોગ્રાફીને લગતા વ્યવસાયો/સેવાઓ ઉપલબ્ધ થઈ શકે.  

સાતમો  અગત્યનો વ્યવસાય છે “પ્રોપર્ટી ”નો.

પ્રકરણ – ૭

“પ્રોપર્ટી” ને લગતા બિઝનેસ

  1. કન્સ્ટ્રક્શન
  2. ઇન્ટીરીયર ડીઝાઇન,
  3. રંગકામ
  4. પ્લમ્બીંગ
  5. ફ્લોરીંગ
  6. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ,
  7. સેનીટેશન, 
  8. રીયલ એસ્ટેટ ઇંન્વેસ્ટમેંટ/બ્રોકરેજ
  9. રીયલ એસ્ટેટ સેલ્સ, સર્વીસ,
  10. ગ્રામ, નગર પંચાયત, નગરપાલીકા, મહાનગર પાલીકામાં, બાંધકામની તથા અન્ય પરવાનગી,
  11. સરકારી/અર્ધ સરકારી, ખાનગી સંસ્થાઓ,વિગેરે માં બાંધકામને લગતા કોન્ટ્રાક્ટ,
  12. દસ્તાવેજ તથા તેને લગતી અન્ય સર્વીસીસ,
  13. રેવન્યુ કન્સલ્ટન્ટ (જમીનોને લગતા) (પબ્લીક થી બીલ્ડર સુધી), રેન્યુ, સીટી સર્વે કચેરી, ઇલેક્ટ્રિક વિભાગ વિગેરેમાં પ્રોપર્ટી નામે ચડાવવી,
  14. હોમ ઇન્સ્પેક્શન
  15. રેતી, કૉન્ક્રીટ તથા આની મટિરિયલ
  16. કૉન્ટ્રેક્ટીંગ બીઝનેસ,
  17. ફર્નીચર,
  18. રૂફિંગ,
  19. મકાન ખસેડવા તથા તોડવા,

આ ઉપરાંત આપણી આજુ બાજુ અને કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર તથા માર્કેટમાં સર્વે કરવામાં આવે તો આવા ઘણા બધા “પ્રોપર્ટીને લગતા વ્યવસાયો” મળી આવશે.

આઠમો  અગત્યનો વ્યવસાય છે “ટ્રાન્સપોર્ટ બિઝનેસ”નો.

પ્રકરણ – ૮

ટ્રાન્સપોર્ટ બીઝનેસ

  • ટ્રક સર્વીસ બીઝનેસ્સ
  • ટેક્ષી સર્વીસ
  • કાર રેન્ટલ બીઝનેસ,
  • જુના વાહનોનો બીઝનેસ,
  • ટેક્ષી કેબ,
  • વેહિકલ ટોઇંગ સર્વીસ,
  • કાર વૉશીંગ બીઝનેસ
  • ડમ્પ ટ્રક બીઝનેસ
  • લોકલ ડીલીવરી બીઝનેસ

આ ઉપરાંત આપણી આજુ બાજુ અને માર્કેટમાં સર્વે કરવામાં આવે તો આવા ઘણા બધા “ટ્રાન્સપોર્ટને લગતા વ્યવસાયો” મળી આવશે.

નવમો અગત્યનો વ્યવસાય છે “કોમ્પ્યુટર બિઝનેસ”નો.

પ્રકરણ – ૯

કોમ્પ્યુટર બીઝનેસ

  • સૉફ્ટવેર કન્સલ્ટીંગ,
  • સીક્યોરીટી બીઝનેસ
  • વેબ ડીઝાઇનીંગ
  • ગ્રાફીક્સ ડીઝાઇનીંગ
  • સોફ્ટવેર બીઝનેસ
  • કૉમ્પ્યુટર, લેપટોપ સેલ્સ અને સર્વીસ
  • એનીમેશન

આ ઉપરાંત આપણી આજુ બાજુ તથા માર્કેટમાં સર્વે કરવામાં આવે તો આવા ઘણા બધા “કોમ્પ્યુટરને  લગતા વ્યવસાયો” મળી આવશે.

દસમો અગત્યનો વ્યવસાય છે “ટ્રાન્સપોર્ટફિલ્મ મેકિંગ બિઝનેસ”નો.

પ્રકરણ – ૧૦

ફીલ્મ તથા ટી. વી.

  • ફીલ્મ મેકીંગ :
  • કલાકારો
  • સ્ક્રીપ્ટ રાઇટરો
  • સંવાદ
  • સંગીત
  • ગીતકારો
  • ડાયરેક્ટરો
  • પ્રોડ્યુસરો
  • આર્ટીસ્ટો
  • મેક અપ આર્ટીસ્ટો
  • ડ્રેસ ડીઝાઇનરો
  • સ્ટેજ ડીઝાઇનરો
  • ફિલ્મી સેટ તૈયાર કરવા
  • ઇન્ટીરીયર ડીઝાઇનરો
  • એડીટર,
  •  ડ્રામા,
  • નાટકો,

આ ફિલ્ડમાં ફિલ્મને લાગતો ઇન્ટરેસ્ટ હોવો જરૂરી છે.  તથા ફિલ્મી લાઇન ના સંપર્કો અગત્યના છે.

અગિયારમો  અગત્યનો વ્યવસાય છે “સર્વિસિસ ”નો.

પ્રકરણ – ૧૧

અન્ય સર્વીસીસ

  1. પેસ્ટ કંટ્રોલ,
  2. વોટર પ્રૂફિંગ
  3. સ્ટોરેજ યુનીટ બીઝનેસ,
  4. બાળકો સાચવવા,
  5. વૃદ્ધોની માવજત,
  6. પ્રિ-સ્કૂલ બીજઝનેસ,   
  7. ભાષાંતર
  8. રીસાયક્લીંગ
  9. હોમ હેલ્થ કેર
  10. કુરીયર સર્વિસ,
  11. કૉમ્પ્યુટર/લેપટોપ રીપેર/સામાન
  12. મોબાઇલ રીપેર
  13. રેફ્રીજરેટર રીપેર
  14. .સી. રીપેર
  15. માઇક્રોવેવ/ઓવન રીપેર,
  16. હોમ એપ્લાયન્સ (ગેસ સ્ટવ/કૂકર/ વિગેરે) રીપેર
  17. આઇ.ટી. સોલ્યુસન્સ
  18. માર્કેટીંગ/એડવર્ટાઇઝીંગ
  19. સોસીયલ મીડીયા એડવર્ટાઇઝીંગ
  20. બ્લૉગ
  21. જીમ/ફીટનેસ
  22. લૉન્ડ્રી
  23. ડીલીવરી સર્વીસ
  24. કાર રેન્ટલ
  25. કાર વૉશીંગ
  26. પ્લેસમેંટ ,
  27. રિસાયકલિંગ,
  28. ઘડિયાળો,
  29. ઈવેન્ટ પ્લાનીંગ અને મેનેજમેન્ટ
  30. સ્ટાફ સપ્લાય
  31. ડી.જે. બીઝનેસ
  32. સ્ક્રેપ મેટલ બીઝનેસ
  33. પ્લમ્બીંગ સર્વીસ
  34. ઇલેક્ટ્રીક સર્વીસ
  35. ઇલોક્ટ્રોનિક સર્વિસ,
  36. મેગેઝિન સપ્લાય બીઝનેસ
  37. સીનીયર સીટીઝન કેર સર્વીસ
  38. કૉલ સેન્ટર
  39. ગ્રોસરી ડીલીવરી
  40. ઝેરોક્ષ
  41. ન્યુઝ પપેર
  42. રૂફીંગ રેપ્લેસમેન્ટ,
  43. ડીલીવરી (માલ પહોંચાડવો)

આ ઉપરાંત આપણી આજુ બાજુ  તથા માર્કેટમાં સર્વે કરવામાં આવે તો આવા ઘણા બધા “સર્વિસ  વ્યવસાયો” મળી આવશે.

બારમો  અગત્યનો વ્યવસાય છે “ક્રાફ્ટ બિઝનેસ”નો.

પ્રકરણ – ૧૨ 

ક્રાફ્ટ બીઝનેસ

  1. ક્રાફ્ટને લગતો બીઝનેસ,
  2. મીણબત્તી, બનાવવી/વેચવી
  3. ગીફ્ટ બાસ્કેટ
  4. હેન્ડ બેગ બીઝનેસ
  5. ગ્રીટીંગ કાર્ડ્સ,
  6. સીવણ,
  7. એમ્બ્રોઇડરી,
  8. દેવી દેવતાઓની મૂર્તિઓ,
  9. પ્રાણીઓના પૂતળાં,
  10. ટેડીબેર, 
  11. શિલ્પ કૃતિઓ,
  12. વેસ્ટમાંથી બેસ્ટ હસ્તકળા,
  13. શુભેચ્છા કાર્ડ, લગ્ન તથા અન્ય પ્રસંગોમાં થીમ આધારિત ક્રાફ્ટ,
  14. માટીકામ આધારિત ક્રાફ્ટ,
  15. લાકડા ઉપર હસ્તકળા,
  16. ક્રાફ્ટ ફર્નિચર,
  17. કોતરણી આધારિત ક્રાફ્ટ,
  18. જ્વેલરી બોક્સ,
  19. ટોપલીઓ,
  20. ક્રાફ્ટ અરિસાઓ,
  21. ક્રાફ્ટ ફાઉન્ટેન
  22. ડોલ્સ,
  23. સાદડીઓ,
  24. ક્રાફ્ટ લેમ્પ્સ,
  25. ક્રાફ્ટ ફ્રેમ્સ,
  26. ક્રાફ્ટ ઘડિયાળો,
  27. ક્રાફ્ટ પોટ્સ,

આ ઉપરાંત ઘણી બધી ક્રાફ્ટ આધારિત આઇટમો સ્વતંત્ર આઇડિયા થી બનાવી શકાય.

તેરમો વ્યવસાય છે અન્ય બિઝનેસો”

પ્રકરણ – ૧૩

બીજા બિઝનેસ

સલોન બીઝનેસ

  1. બ્યુટી પાર્લર
  2. સ્પા, મસાજ બીઝનેસ
  3. નેઇલ સ્ટુડિયો
  4. હેર સલોન
  5. ટેટૂ સ્ટુડિયો
  6. બ્યુટી પાર્લર સામાન બિઝનેસ

પ્રીન્ટીંગ બીઝનેસ

  • ગ્રીટીંગ કાર્ડ્સ
  • બીઝનેસ કાર્ડ પ્રિન્ટીંગ,
  • મેગેઝીન પબ્લિશીંગ,
  • પ્રકાશન

 સફાઈ બિઝનેસ

  • કાર્પેટની સફાઈ,
  • રહેણાંક ઘર, દુકાન, ઓફિસ, કંપની વિગેરે સફાઈ
  • ઘરની અન્ય સફાઈ સેવાઓ,
  • પાણીની ટાંકી ની સફાઈ,
  • વરસાદી ગટરની સફાઈ,
  • પાર્કિંગની સફાઈ,
  • છતની સફાઈ,
  • બોટની સફાઈ,
  • વાહનની સફાઈ, (કાર, ટ્રક, ટૂ વ્હીલર વિગેરે),
  • સ્વિમિંગ પૂલની સફાઈ,
  • લૉન્ડ્રી વ્યવસાય,
  • પાલતુ પ્રાણીઓની સફાઈ,

આ ઉપરાંત બીજી ઘણી બધી સફાઈ સેવાઓ વિષે વિચારી શકાય.

“ગિફ્ટ બાસ્કેટ” 

ચોકલેટ, કેન્ડી, કૂકીઝ, કોફી, ચા, ફળો. ચીઝ,પોપકોન, સૂકા મેવા, સોસ, મીણબત્તી, ફરસાણ, વિગેરે ઘણા બધા ઉત્પાદનોના આકર્ષક પેકિંગ માટે “ગિફ્ટ બાસ્કેટ “ઉત્પાદન/વેચાણ

ફીટનેસ બીઝનેસ : –

  • જીમ
  • પર્સનલ ટ્રૈનર

હેલ્થ અને મેડીકલ બીઝનેસ : –

  • ફાર્મસી
  • મેડીકલ બીલીંગ
  • હોમ હેલ્થ કેર

ગ્રીન બીઝનેસ : –

  • સોલાર બીઝનેસ
  • રેસાયક્લીંગ બીઝનેસ
  • સ્ક્રેપ મેટલ બીઝનેસ

 ફેશન બિઝનેસ : –

આજકાલ રોજે રોજ નવી નવી ફેશનની બોલબાલા છે. ટી.વી. તથા સોસિયલ મીડિયાના કારણે શહેરોથી માંડી ગ્રામ્ય સુધી એક સાથે ફેશન પહોંચી જાય છે. જેથી પગરખાથી લઈને ડ્રેસ અને આભૂષણો સુધી રોજ નવી ફેશનની આઇટમો માર્કેટમાં ઉપલબ્ધ થતી હોય છે. આ બિઝનેસ ગળાકાપ સ્પર્ધા વચ્ચે પણ મોટા પ્રોફિટ માર્જિન વાળો બિઝનેસ છે.

ઇમિટેશન જ્વેલરી : –

સોના-ચાંદીમાં વધતી જતી કિમતોના કારણે, પ્રસંગોમાં આભૂષણો ચોરાઇ જવાના ભયથી તથા હવે ઇમિટેશન જ્વેલરી અસલી આભૂષણો કરતાં પણ આકર્ષક હોવાથી તે તરફ ઝોક વધી ગયો છે. જેથી આ વ્યવસાય પણ ખૂબ જ સહાયક બની રહેશે.

                                                                                       (ક્રમશ: )

પ્રકરણ – ૧૩ બીજા બિઝનેસ (ક્રમશ: )

શિક્ષણ વ્યવસાય : –

ખાનગી શાળાઓ, કોલેજો  

ડે કેર,  પ્રિ કે જી, ટ્યુશન કલાસિસ

આરોગ્ય : –

મેડિકલ સ્ટોર, આયુર્વેદિક સ્ટોર, વિગેરે

ઉર્જા : –

ઉર્જા ક્ષેત્રે સોલાર આઇટમો, સોલાર રૂફ ટોપ, સોલાર મેંટેનન્સ,ઉર્જા બલ્બ વિગેરે

આ ઉપરાંત નીચે પ્રમાણેના ઘણા બધા વ્યવસાયો છે જે આપણે કરી શકીએ છીએ.

  1. ગૃહ વપરાશના સાધનો નો વ્યવસાય
  2. ફૂડ ને લગતા વ્યવસાય
  3. ફૂટ વેર નો વ્યવસાય
  4. કપડાં ને લગતો વ્યવસાય
  5. સાડીઓ, ડ્રેસ, પેન્ટ, શર્ટ, નાના બાળકોના પોષાકો, તથા અન્ય રેડિમેડ નો વ્યવસાય
  6. નવા મોબાઈલ તથા જૂના મોબાઈલ લે – વેચ તથા રીપેર
  7. એલુમિનિયમ ડોર વિન્ડો ફેબ્રિકેશન ,
  8. હર્બલ હેર ઓઇલ,
  9. આયોડાઈડ સોલ્ટ,
  10. રંગ – રસાયણ,
  11. શાહી,
  12. મીણ,
  13. કાગળ – પૂઠાં,
  14. રબર,
  15. સૌંદર્ય પ્રસાધનો,
  16. જામ, જેલી,
  17. જીન્સ ,
  18. જ્વેલરી મેનુફેક્ચરિંગ,
  19. લેધર બેગ ,
  20. મેચસ્ટિક ,
  21. મિનરલ વોટર પ્લાન્ટ  તથા વેચાણ,
  22. પેકેજિંગ બોક્સ મેકિંગ,
  23. પેપર/કાપડ કેરી બેગ,
  24. રબર બેન્ડ,
  25. સોયા સોસ,
  26. ટૂટી ફૂટી,
  27. નૂડલ્સ,
  28. શટલ કોક,
  29. ડ્રિંકિંગ સ્ટ્રો ,
  30. ફ્રૂટ જ્યુસ,
  31. એલુમિનિયમ રિસાયકલિંગ ,
  32. બેટરી રિસાયકલિંગ.
  33. કાર્ટરીજ રીફિલિંગ,
  34. કન્સ્ટ્રક્શન વેસ્ટ,
  35. બૂક બાઇંડિંગ,
  36. ઇલેક્ટ્રીક વાયર,
  37. સોલાર પેનલ,
  38. વર્મીસોલ ખાતર, ખાતરઉત્પાદન/વેચાણ,
  39. ડ્રાય ફ્લાવર બિઝનેસ,
  40. પોલ્ટ્રી ફાર્મ,

                                                                                     (ક્રમશ: )

પ્રકરણ – ૧૩ બીજા બિઝનેસ (ક્રમશ: )

  • મશરૂમ ફારમિંગ,
  • હાઈડ્રોપોનીક ફાર્મિંગ
  • સનફ્લાવર ફાર્મિંગ
  • ફૂડ અને વેજીટેબલ એક્સપોર્ટ,
  • ફ્રોઝન પ્રોડક્ટસ,
  • ફ્રૂટ, જ્યુસ, જેલી પ્રોડકસન,
  • કાજુ પ્રોસેસિંગ,
  • સોયાબીન પ્રોસેસિંગ,
  • કેકટસ,
  • ગોટરી ફાર્મિંગ
  • સર્ટીફાઇડ બિયારણ પ્રોડકસન,
  • સોઇલ ટેસ્ટિંગ લેબ,
  • બેબી સિટિંગ,
  • એગરિકલચાર કન્સલ્ટન્ટ,
  • કોમ્પુટર ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂસન,
  • ઓનલાઇન કેમ્પેનિંગ ડેવેલેપર, 
  • એકવેરિયમ મેંટેનન્સ ,
  • એરોમાં થેરપી,
  • ટુરિઝમ ,
  • બેટરી મેંટેનન્સ,
  • આર્ટિફિસિયલ ફ્લાવર મેકિંગ ,
  • યુસ્ડ બુક્સ ,
  • સીસીટીવી કેમેરા,
  • કન્ટેન્ટ ડેવેલપર,
  • ગ્લાસ,
  • મેઈલ સર્વિસ,
  • લેખન,
  • એમ્પ્લોયી ટ્રેનીંગ,
  • ગ્રાફિંગ
  • વેફર મેકિંગ (બટાટા, કેળાં કાકડી, કોળું  , તથા અન્ય)

                                                                                             (ક્રમશ: )

પ્રકરણ – ૧૩ બીજા બિઝનેસ (ક્રમશ: )

  • હ્યુમન રિસોર્સ કન્સલ્ટન્ટ,
  • ઇંટિરિયર ડિઝાઇનર,
  • સિક્યુરિટી કન્સલ્ટિંગ,
  • સાઇબર સિક્યુરિટી,
  • ટિફિન સર્વિસ,
  • પવનચક્કી મેંટેનન્સ , 
  • રિક્રૂટમેંટ એજન્સી,
  • સ્પોર્ટ્સ કોચિંગ,
  • ડિસ્પોસેબલ સિરિંજ,
  • ફૂડ કલર
  • ફ્રૂટ પલ્પ જિંજર ઓઇલ
  • ગુઆર ગમ
  • ટૂર ગાઈડ,
  • ટ્રાન્સલેટર,
  • ફરાસખાના,
  • ઓનલાઈન સર્વે , 
  • એર કાર્ગો,
  • ડ્રાઇવિંગ સ્કૂલ,
  • લક્ઝરી બસ સરવીસ,
  • પેટ્રોલ પંપ,
  • ટાયર સ્ટોર,
  • વેબ ડેવેલપમેંટ,
  • ઓન લાઇન કોર્સ ,
  • લોકલ બિઝનેસ કન્સલ્ટન્સી,
  • ફોન કેસ ,
  • સોસીયલ મીડિયા મેનેજર,
  • પ્રેઝન્ટેશન 
  • ફેબ્રિકેશન વર્ક,
  • કાચો માલ સપ્લાય,

તમામ વ્યવસાયો માટે  નવી ટેક્નોલૉજી , વ્યવસાયની પસંદગી, બજારની માહિતી, બજાનું સર્વેક્ષણ , મશીનરી, કાચો માલ, ટેકનોલોજી , વ્યાવસાયિક કૌશલ્યવિકાસ, પ્રોજેકટ રિપોર્ટ, નાણાકીય વ્યવસ્થા, વ્યવસાય સ્થાપવા અને ચલાવવા માર્ગદર્શન , અનુભવી ઉદ્યોગ સાહસિકો,, મશીનરી સપ્લાયરો, કાચા માલના સપ્લાયરો, સાથે મુલાકાતો, વિવિધ ઉદ્યોગો તથા તેના સહાયક સંસ્થાઓની મુલાકાતો દ્વારા કુશળ વ્યાપારી, ઉદ્યોગકાર, માર્ગદર્શક, બની શકાય.

ફક્ત જરૂર છે :  બીબાઢાળ વિચારોમાંથી મુક્ત થવાનીનવું નવું વિચારવાની, તકો ઓળખવાની, સાહસ કરવાની, વિચારીને અમલમાં મુકવાની, પુરૂષાર્થ કરવાની, બીજાઓ પાસે કામ લેવાની આવડત કેળવવાની.

પ્રકરણ – ૧૪

ગ્રામીણ વિકાસ

ગ્રામીણ વિકાસ માટે નીચે પ્રમાણેના ગ્રામ્ય નાના નાના વ્યવસાયિકો, કુશળ/બિન કુશળ કારીગરો, મજદૂરો,

સેન્‍ટીંગ કામ

વાહન સર્વિસીંગ અને રીપેરીંગ

મોચીકામ

દરજીકામ

ભરતકામ

કુંભારીકામ

વિવિધ પ્રકારની ફેરી

પ્લમ્બર

બ્યુટી પાર્લર

ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ

ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ

સુથારીકામ

ધોબીકામ

સાવરણી સુપડા બનાવનાર

દુધ-દહી વેચનાર

પાપડ,  અથાણા બનાવટ (સખીમંડળ)

ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ

પંચર કીટ

ફ્લોર મીલ

મસાલા મીલ

રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)

મોબાઇલ રીપેરીંગ

પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)

હેર કટીંગ (વાળંદ કામ)

રસોઇકામ માટે પ્રેશર કુકર, ગેસ સ્ટવ રિપેરિંગ

પંદરમો  અગત્યનો વ્યવસાય છે “ખાણી-પીણી ”નો.

પ્રકરણ ૧૫

ખાણીપીણી

આજકાલ ખાણીપીણી બાબતે લોકોનો ક્રેઝ વધતો ચાલ્યો છે. લોકોને ખાસ કરીને વીકેન્ડ, જાહેર રજાઓ, તહેવારો દરમિયાન બહાર ખાવું એવો એક જાતનો ટ્રેન્ડ થઇ ગયો છે. નાના મોટા પ્રસંગો જેવા કે જન્મ દિવસ, એનીવર્સરી, બાબરી, સગાઇ, બહાર ઊજવવા, લાગ્યા છે. અરે, મહેમાનો આવે તો પણ હવે તો બહાર જમાડવાનો રીવાજ પડી ગયો હોય તેવું લાગે છે. ખાસ કરીને શહેરોમાં વધુ જોવા મળે છે. અને હવે તો નાના ટાઉનમાં પણ જોવા મળે છે. એટલે ખાણીપીણી ક્ષેત્રમાં ઘણી તકો રહેલી છે. કેટલાક વ્યવસાયો નીચે મુજબ

  • રેસ્ટોરન્ટ,  
  • કેટરીંગ
  • ફૂડ ઝોન બીઝનેસ ( ઇટાલીયન, ચાઇનીસ, જાપાનીઝ, હોટ ડૉગ, પીઝા, ફાસ્ટફૂડ, બાર્બેક્યુ વિગેરે)
  • પેયીંગ ગેસ્ટ
  • નાસ્તા હાઉસ,
  • રાત્રી બજાર
  • નાસ્તા ટેમ્પો સર્વીસ, (ફૂડ ટ્રક)
  • કૉફી હાઉસ,
  • ટી હાઉસ
  • ફાસ્ટ ફૂડ
  • પીઝા શૉપ,
  • બાર્બેક્યુ રેસ્ટોરંટ,
  • બાર્બેક્યુ કેટરીંગ,
  • દારૂબંધી હોય ત્યાં દારૂનો બીઝનેસ, દારુની દુકાન,
  • બેકરી, કપકેક, કૂકીઝ,
  • ઇન્ટરનેટ કેફે બીઝનેસ,
  • કેન્ડી

આવી ઘણી આઇટમોનું  ઉત્પાદન તથા વેચાણ પણ કરી શકાય.

સોળમો  અગત્યનો અને મુખ્ય વ્યવસાય છે “ખેતી”નો

પ્રકરણ ૧૬

ખેતી

ખેતીનો પ્રોજેક્ટ રીપોર્ટ

ખેતી માટેનું ભવિષ્ય” ઉજળું છે. પરંતું આજે શહેરીકરણની દોટ, મજૂરોની અછત, ચીલાચાલુ ખેતી કરવાની પદ્ધતિ, આધુનિક ખેતી પદ્ધતિના જ્ઞાનનો અભાવ વિગેરે પરિબળોના કારણે આજની પેઢી ખેતીકામથી દૂર ભાગે છે. જેથી ખેતીની જમીનો બિનખેડાઉ પડતર પડી રહે છે. જેના કારણે જમીનો બિન ફળદ્રુપ થતી જાય છે. જેના ઉપાય રૂપે નીચેની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘણા બધા લાભો મેળવી શકાય તેમ છે.

  • ચીલાચાલુ ખેતીના બદલે જમીનના પ્રકાર પ્રમાણે જરૂરી માર્ગદર્શન મેળવી તેમાં થઇ શકે તેવી ખેતી કરવી.
  • સેઢાપાળી ઉપર ફળાઉ અથવા ઇમારતી વૃક્ષો રોપવા.
  • મિક્ષ ખેતી થઇ શકતી હોય તો તે અંગેના પણ પ્રયોગો કરવા.
  • બિન ઉપજાઉ ખેતરમાં ચોમાસાના વરસાદનું પાણી જ્યાંથી જતું હોય તે વિભાગમાં ખેતરમાં ઉંડા ખાડાઓ કરી પાણીનો સંગ્રહ કરવો. જેથી તેનો કાંપ ઠરીને ખાતર થઇ શકે.
  • ટૂંકી (ઓછી) જમીન વાળાઓએ એકત્રિત થઇ સામૂહિક ખેતી કરવાથી વધારે લાભ મેળવી શકાય છે.
  • લાંબી (વધારે) જમીન વાળાઓએ ખેતીનાં આધુનિક સાધનો વસાવી તેનો પોતે ઉપયોગ કરી ફાજલ સમયમાં બીજાઓને ઉપયોગમાં આપી પૂરક આવક ઊભી કરી શકાય.
  • બોરવેલની શક્યતાઓની ચકાસણી કરી બોરવેલ બનાવી તેનો પોતે ઉપયોગ કરી ફાજલ સમયમાં બીજાઓને ઉપયોગમાં આપી પૂરક આવક ઊભી કરી શકાય.
  • જૈવિક ખેતી , આધુનિક ટેકનોલોજી દ્વારા વધારે લાભ મેળવી શકાય. ,
  •  જમીનનો પ્રકાર, આબોહવા તથા સિઝન પ્રમાણે, ખેતી કરવાથી વધુ લાભ મેળવવી શકાય છે.

ધાન્ય,  ડાંગર, બાજરી, જુવાર, મકાઇ, ઘઉં,

કઠોળ, તુવર, ચણા, વટાણા,  મગ, મઠ, અડદ, સોયાબીન,

તેલીબિયા, સોયાબીન, મગફળી, તલ, દિવેલા(એરંડા), રાઈ, અળસી, સરસવ, કપાસ વિગેરે.  

શાકભાજી : – બટાટા, ડુંગળી, રીંગણ, ભીંડા, તમામ ભાજી, દૂધી, ગલકા, તુરીયા, ગુવાર, કોળી ફ્લાવર , ટામેટાં, ચોળા સિંગ, તુવર સિંગ, કંટોલા, ગાજર, શક્કરીયાં, મશરૂમ,    વાલોળ, સુરણ, રતાળુ, સરગવો, કોળું, બ્રોકલી, કારેલાં, ગિલોડા, કોબીજ, મૂળા, કાકડી,

રોકડિયા પાકો : – બટાટા, ડુંગળી, લસણ, આદું, કપાસ , શેરડી, મગફળી,

મસાલા : – મરચાં, હળધર, આદું, ધાણા, જીરું , તજ, મરી, અજમો, કોથમીર, ફૂદીનો,

ફળો : – કેરી, ચીકુ,કેળાં,  સફરજન, તરબૂચ, સક્કરટેટી, પપૈયાં, સીતાફળ, જામફળ, ખારેક, અનાનસ, લીંબુ, ફણસ, લીચી, ચેરી, ડ્રેગન ફ્રૂટ, વિવિધ બેરી, (સ્ટ્રોબેરી) કરમદા, બીટ,

ઔષધીય : – એલોવીય, બાંબુ, શતાવરી, ચંદન, કેકટસ, તથા અન્ય  આયુર્વેદિક ઔષધીઓ

ઉપરાંત ઘાસચારો, પશુપાલન, ડેરી, એગ્રીકલ્ચર એન્ડ ફૂડ પ્રોડક્ટપ્રોસેસિંગ, દૂધ અને તેની બનાવટો,  મોતી, ફાલસા, નિલગિરી, મધ, કાજુ, બદામ, પિસ્તા, ફૂલો, સહજીવી ખેતી, ઓર્ગેનિક ફાર્મ, નર્સરી, દરિયા કિનારે ખેતી, બાગાયત, વિગેરે

અળસિયા સજીવ ખાતર, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી,

તાઇવાન પદ્ધતિથી ખેતીમાં દસ ઘણો ફાયદો,

છાશમાંથી જંતુનાશક પ્રવાહી,

ટૂંકમાં ખેતીને સ્માર્ટ બનાઓ , ખેતરો ભાડે, ગીરો કે અન્ય રીતે ભાગીદારી કરીને પણ ખેતી કરી શકાય,

ખેતી કરતી વ્યક્તિઓ પણ ખેતીની સાથે ઉપર જણાવેલા કન્સલ્ટન્ટનો વ્યવસાય કરી શકે છે. ઉપરાંત ખેતીની સાથે બિયારણ, ખેતીના સાધનો, ખાતર, જંતુનાશક દવાઓ, ખેતમજૂરો સપ્લાય, વિગેરેનો વ્યવસાય પણ કરી શકે છે

                                                                        (ક્રમશ: )

પ્રકરણ ૧૬

ખેતી (ક્રમશ: )

ઉછેરકામ,

  • પશુપાલન
  • પૉલ્ટ્રી ફાર્મ
  • ફિશ ફાર્મ

અન્ય ખેતી

  • ગ્રીન હાઉસ બીઝનેસ,
  • નર્સરી,
  • ગાર્ડનીંગ,
  • એક્વાકલ્ચર,
  • ફીશ ફાર્મીંગ,
  • હની (મધ) ફાર્મીંગ
  • આધુનિક ખેતી ફળોનું ઉત્પાદન/વેચાણ
  • ગાર્ડનીંગ (ફૂલો, ફળો, મશરૂમ, શાકભાજી વિગેરે)
  • જંતુ નાશક દવાઓ
  • ખેતીના ઓજારો
  • ખેત મજૂરો સપ્લાય
  • જમીનને નવસાદ્ય કરવી,
  • ખાતર બનાવવા
  • ખેતી અને ખેત ઉત્પાદનને લગતા ગૃહૌદ્યોગો સ્થાપવા
  • તેલઘાણી
  • પશુપાલન
  • દૂધ ઉત્પાદન,
  • ડેરી ફાર્મ

ખેતીનો ચાર્ટ : –

ખેતી

અનાજ કઠોળ તેલીબિયાં શાકભાજી મસાલા ફળો સૂકા મેવા
ઘઉં ચણા તલ બટાટા જીરું સ્ટ્રોબેરી કાજુ
મકાઇ કાબુલી ચણા મગફળી સરગવો કોથમીર ડ્રેગન ફ્રૂટ બદામ
જુવાર ચોળા દિવેલા મૂળા ફૂદીનો ચિકોરી પિસ્તા
બાજરી તુવર કપાસ ડુંગળી હલધર તરબૂચ  
 રાજમા સૂર્યમુખી ઓળાનારીંગણ આદું સક્કરટેટી 
   રીંગણ લસણ કેરી  
   દૂધી  કેળાં  
   ભીંડા  બીટ 
   વાલોળ  સીતાફળ 
   સુરણ જામફળ 
   રતાળુ લીંબુ 
   ચોળા સીંગ કરમદા 
   તુવર સીંગ ટીંભરવા 
   કોળું રાયણ 
   બ્રોકલી પપૈયાં 
   કંટોળા   દાડમ 
   ગાજર ફાલસા 
   શક્કરીયાં ખારેક 
   મશરૂમ અનાનસ 
     ઓરેંજ 
     સફરજન 
     લીચી 
     ચેરી 
       


ખેતીનો નવીન પ્રોજેક્ટ રીપોર્ટ : –

ઓછામાં ઓછી 100 એકર જમીન એક જથ્થામાં રાખવી.

જમીનની લેબોરેટરી ચકાસણી કરાવી તેમાં કઇ કઇ પેદાશ લઇ શકાય તે અંગેનો રેપોર્ટ મેળવવો

જમીનની ચકાસણી રીપોર્ટ પ્રમાણે જમીનના વિભાગો પાડી તે પ્રમાણે ખેતી કરવા અંગે નિર્ણય લેવો.

ખેતી નિષ્ણાતોની મુલાકાતો લઇ ખેતીના જ્ઞાનનો વ્યાપ વધારવો.

જરૂર પ્રમાણે ખેતી મદદનીશ ની નીમણૂંક કરવી. જે ખેતીની તથા કામદારોની દેખરેખ રાખી શકે.

જરૂર પ્રમાણે ખેતી કામ માટે કામદારોની નીમણૂંક કરવી.

જો ગામના માણસો સામૂહિક રીતે કામ કરવા તૈયાર હોય તો કરાર મુજબ ખેતી કરાવી શકાય

                                                                                                    (સમાપ્ત)